વિવિધા

Just another WordPress.com site

અનુભૂતિ


સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન ઈશ્વરની ખોજ ,માનવ સેવા અને દેશ ભક્તિ પાછળ વીતેલું છે. તેમની ઈશ્વરની અનુભૂતિ કેવી હતી તે  તેમના નીચેના વિચારોમાં વ્યક્ત થાય છે.

When I Asked God for Strength

He Gave Me Difficult Situations to Face

When I Asked God for Brain & Brown

He Gave Me Puzzles in Life to Solve

When I Asked God for Happiness

He Showed Me Some Unhappy People

When I Asked God for wealth

He Showed Me How to Work Hard

When I asked God for Favours

He Showed Me Opportunities to Work Hard

When I asked God for Peace

He Showed Me How to Help Others

God Gave Me Nothing I Wanted

He Gave Me Everything I Needed

Swami Vivekananda

 

 

4 ટિપ્પણીઓ

 1. God Gave Me Nothing I Wanted

  He Gave Me Everything I Needed

  Swami Vivekananda

  બહુ સરસ . યુગ પુરુષ સ્વામીશ્રીનું આ અંગ્રેજી કાવ્ય સુંદર અને પ્રેરક છે .

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો .

  Like

 2. હરસુખલાલ થાનકી

  અતિ સુંદર . યુગ પુરુષ સ્વામીશ્રીનું આ અંગ્રેજી કાવ્ય સુંદર અને અને આજના તનાવયુક્ત માનવજીવનમાં દિવાદાંડી સ્વરૂપ કામ કરે તેવું છે.

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો .

  આપતો છુપા રુસ્તમ નીકળ્યા !!:-) આપણે આટલા સમયથી ગાયત્રી મંદિરે મળિયે છીએ છતાં આપના તરફથી ક્યારેય આપના આ બ્લોગ અંગે વાત પણ જાણવા ન મળી !!!

  Liked by 1 person

  • આભાર.ઘણા લાંબા સમયે બ્લોગની મુલાકાત લીધી એટલે આજે કોમેન્ટ વાંચી. નિવૃત્તિ બાદ સ્વ આનંદ માટે જુદી જુદી સોશ્યલ વેબ સાઈટ વાંચવા અને શેર કરવામાં,ભાગ લેવામાં રસ પડ્યો એટલે યથા આવડત,યથા સમ
   જ ઉપયોગ કરુછું.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: