વિવિધા

Just another WordPress.com site

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪


બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪ શરુ થઇ ગયેલ છે તેમાં ભાગ લેવા તેમજ આ એક સહિયારો પ્રયાસ હોય સર્વેક્ષણ બેનરની પોસ્ટ સાથે પ્રસિધ્ધી કરવા વિનંતી.
( આ પોસ્ટ http://funngyan.com/તા.૨૫-૯-૧૪ની પોસ્ટથી સૂચવ્યા મુજબ મૂકી છે.)

સર્વેક્ષણની શરતો:-

* સર્વેક્ષણના બેનરને ક્લિક કરી ભાગ લેવાનું ફોર્મ ભરી શકાય છે.
* બ્લોગ વાંચેલા અને ગમતા હોવા જોઈએ.
* કોઈ એક સમયે ૧૦ બ્લોગ સુચવી શકાય અને વધુ સૂચવવા હોયતો આજ ફોર્મ ફરી ભરી શકાય.
* છેલ્લી તારીખ સુધીમાં અલગ અલગ સમયે સુચવેલા બ્લોગ પણ ધ્યાને લેવાશે.
* એક બ્લોગને એકથી વધુ વખત સુચવાશે તો પણ એક મત ગણાશે.
* દર્શાવેલ ઈ મેલ આઈ.ડી.ચાલતું હોવું જોઈએ.
* સર્વેક્ષણની છેલ્લી તારીખ ૧૮-૧૦-૨૦૧૪ રાત્રે ૧૨ વાગ્યા સુધી છે.
* આ સર્વેક્ષણનું પરિણામ તા.૨૧-૧૦-૨૦૧૪ ધનતેરસના દિવસે પ્રસિદ્ધ થશે.
* સર્વેક્ષણની પ્રસિદ્ધિ માટે http://funngyan.com/ માં સર્વેક્ષણ બેનર બ્લોગ પર મુકવાની રીત દર્શાવી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: