વિવિધા

Just another WordPress.com site

ડીજીટલ લાઈબ્રેરી ઓફ ઇન્ડિયા


ગુજરાતીમાં ડીજીટલ સ્વરૂપે વાચવા માટે પુસ્તકોની વેબસાઈટ તપાસતા ઘણી બધી મળી આવે છે પણ તેમાં માર્યાદિત સંગ્રહ છે. પણ ઉપરોક્ત વેબસાઈટ પર પુસ્તકોનો વિશાળ  ભંડાર ડીજીટલ સ્વરૂપે સંગ્રહાયેલો પડ્યો છે, જે વિના મુલ્યે પી.ડી.એફ.માં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. શિક્ષા અને અભ્યાસના હેતુસર ભારત સરકારનો  આ પ્રોજેક્ટ ૨૦૦૦ની સાલથી કાર્યરત છે. પ્રથમ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કચેરી દ્વારા અને બાદમાં સંચાર અને માહિતી મંત્રાલય દ્વારા તેનું સંચાલન  થયેલ  છે. ભારતભરની વિવિધ લાઈબ્રેરીમાંથી  અને ૪૫ થી વધુ સ્કેનીગ સેન્ટરો દ્વારા આ અલભ્ય સંગ્રહ  વેબસાઈટ પર એકત્ર થયેલ છે. જેમાં ૫૫ ભાષા, ૫.૫૦ લાખ પુસ્તકોનો ૯૧ કરોડ પાનામાં ડીજીટલ સ્વરૂપે સંગ્રહ થયેલો છે. એકલા ગુજરાતી ભાષામાં ૩૯ હજાર  જેટલા પુસ્તકો છે.પુસ્તકોના નામ,લેખકના નામ,ભાષા,પ્રકાશનની તારીખ,કી વર્ડ્ઝ વિગેરે રીતે પુસ્તકો શોધી શકાય છે. યુઝર ફિડબેકમાં પ્રશ્નકર્તાની  વિગત અને તેના જવાબો પણ અપાયેલા છે. PDFમાં વિનામુલ્યે  ડાઉનલોડ કરવાનું સરળ છે. ડાઉનલોડ કરતા  પહેલા પુસ્તકના પબ્લીશરની,પ્રસીધ્ધિની તારીખ, તે ક્યાંથી મેળવેલ છે,પાનાની સંખ્યા જેવી ઘણી બધી વિગતો જાણી શકાય છે. વેબસાઈટની માહિતીથી અપડેટ રહેવા સાઈનઇન થવાની સગવડ છે.પણ ખબર નહિ મારાથી સાઈન ઇન થઇ શકાયું નથી. આવી અગત્યની વેબસાઈટની પુરતી પ્રસિધ્ધી થયેલ જણાતી નથી.વેબ લીંક આ મુજબ છે. http://www.new.dli.ernet.in/

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...

%d bloggers like this: