વિવિધા

Just another WordPress.com site

Author Archive: રજનીકાન્‍ત વિભાણી

જીવન પ્રમાણ

કેન્દ્ર/રાજ્ય સરકાર તેમજ અન્ય પેન્શનરોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વેબસાઈટ તૈયાર થયેલ છે. સમગ્ર ભારતમાં કેન્દ્ર,રાજ્ય,બોર્ડ-નિગમ સહીત અંદાજે એક કરોડ જેટલા પેન્શનરોની હયાતીની ખાત્રી બાયોમેટ્રીક ધોરણે કરી શકાય તેવી જોગવાઈ થયેલી છે. આ એક વધારાની સગવડ છે, જેથી તે નિવૃત્તિ પછી ભારતમાં ગમે ત્યાં રહેતા હોય તો પણ તેની હોમ બેંકમાં હાજર થયા …

Continue reading

ઘર પુસ્તકાલય

નીચે આપેલ વેબ લીંકને ક્લિક કરતા પીડીએફ ફાઈલ ડાઉન લોડ કરવા માટેની અનેક લીંક ખુલી જશે અને તે પ્રત્યેક લીંકમાં ગુજરાત, ગુજરાતી સાહિત્ય,ગુજરાતી વ્યાકરણ, ઈંગ્લીશ ગ્રામર, ભારત, વિશ્વ, ભારતીય બંધારણ, કોમ્પ્યુટર પરિચય, સીસીસી, વિજ્ઞાન, અંક ગણિત,ધર્મ, ખેલજગત,TAT,TET,HTAT, ઈતિહાસ,ભૂગોળ, જાહેર વહીવટ,અન્ય GK તેમજ પાઠ્ય પુસ્તકો પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે એક લાયબ્રેરી જેટલુ મટીરીયલ્સ રહેલ છે.જે શાળા …

Continue reading

૭મુ કેન્દ્રિય પગાર પંચ

૭મા કેન્દ્રિય પગાર પંચના અહેવાલનો અહેવાલ જાહેર થયો અને તેનો કેન્દ્રિય કેબિનેટે સ્વીકાર કર્યો છે.ગુજરાત સરકાર પણ મહદ અંશે આજ અહેવાલને અનુસરશે એટલે આ સબંધી વેબસાઈટ  જોઈ તે પૈકી GOVTEMPDIARY માં પગાર,પેન્સન તેમજ તેના એરીયર્સ ગણવા સબંધી સરળ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યા છે.તેમજ ઘણી બધી કેન્દ્ર/રાજ્ય સરકારના કર્મચારીઓ  અને પેન્શનરોને ઉપયોગી માહિતી છે.આ ઉપરાંત પણ  કેટલીક …

Continue reading

ડીજીટલ લાઈબ્રેરી ઓફ ઇન્ડિયા

ગુજરાતીમાં ડીજીટલ સ્વરૂપે વાચવા માટે પુસ્તકોની વેબસાઈટ તપાસતા ઘણી બધી મળી આવે છે પણ તેમાં માર્યાદિત સંગ્રહ છે. પણ ઉપરોક્ત વેબસાઈટ પર પુસ્તકોનો વિશાળ  ભંડાર ડીજીટલ સ્વરૂપે સંગ્રહાયેલો પડ્યો છે, જે વિના મુલ્યે પી.ડી.એફ.માં સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. શિક્ષા અને અભ્યાસના હેતુસર ભારત સરકારનો  આ પ્રોજેક્ટ ૨૦૦૦ની સાલથી કાર્યરત છે. પ્રથમ ભારત સરકારના મુખ્ય …

Continue reading

આંધળુ શોપિંગ

Originally posted on sneha patel – akshitarak:
phoolchhab newspaper > Navrash ni pal column > 22-10-2014 – sneha patel. ? ? બસ ચાલતા રહેવું જરૂરી છે છતાં ઓ દોસ્ત, રાખો જરાક ધ્યાન પણ વચ્ચે પડાવનું. -અશોક જાની ‘આનંદ’ ? ‘ડેડ, તમે જાણો છો આજકાલ આ ઓનલાઈન શોપિંગની મજા જ કંઈક અલગ થઈ ગઈ છે. સારી…

Continue reading

(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું ‘મોદી’ફાઈડ માર્કેટિંગ એટલે…

Originally posted on ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં:
. એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે. જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય…

Continue reading

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪ શરુ થઇ ગયેલ છે તેમાં ભાગ લેવા તેમજ આ એક સહિયારો પ્રયાસ હોય સર્વેક્ષણ બેનરની પોસ્ટ સાથે પ્રસિધ્ધી કરવા વિનંતી. ( આ પોસ્ટ http://funngyan.com/તા.૨૫-૯-૧૪ની પોસ્ટથી સૂચવ્યા મુજબ મૂકી છે.) સર્વેક્ષણની શરતો:- * સર્વેક્ષણના બેનરને ક્લિક કરી ભાગ લેવાનું ફોર્મ ભરી શકાય છે. * બ્લોગ વાંચેલા અને ગમતા હોવા જોઈએ. * …

Continue reading

જાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન

Originally posted on વિચારોનું વૃંદાવન:
દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને  “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે: नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्। सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।। દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા. कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्। नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।। ત્યારે મેઘ…

Continue reading

ક્વોટેશન

જયારે લાંબુ વાંચવું ના હોય, ધાર્મિક વાંચનમાં મન લાગતું નાના હોય ત્યારે મહાન માણસોના ક્વોટેશન વાંચવાથી મન હળવું થાય છે. ગમે ત્યાંથી શરુ કરી ઈચ્છો ત્યાં પૂરું કરી કરી શકાય છે. અનુભવના નિચોડ સ્વરૂપ હોય છે તેથી વતે ઓછે અંશે દરેકને લાગુ પડતું હોય છે. તેથી વાચતા જે ગમ્યા તે મુક્યા છે. लोकतंत्र तब होगा …

Continue reading

SMS/રમૂજી ટુચકા

આ રમુજી ટુચકા, “SMS” સંપાદક : શરીફા વીજળીવાળા પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર મુંબઈમાંથી સાભાર લીધેલા છે. બે સરદારજી મોબાઈલથી કંટાળ્યા, એમણે સંદેશા માટે કબુતરો વાપરવાનું નક્કી કર્યું.  એક દિવસ કબુતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો સરદાર ગુસ્સે થઇ ગયો. તેણે તરત બીજા સરદારને ફોન કરી પૂછ્યું : “ અલ્યા આવુ કેમ …

Continue reading

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...