વિવિધા

Just another WordPress.com site

Tag Archives: Uncategorized

(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું ‘મોદી’ફાઈડ માર્કેટિંગ એટલે…

Originally posted on ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં:
. એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે. જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય…

Continue reading

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪ શરુ થઇ ગયેલ છે તેમાં ભાગ લેવા તેમજ આ એક સહિયારો પ્રયાસ હોય સર્વેક્ષણ બેનરની પોસ્ટ સાથે પ્રસિધ્ધી કરવા વિનંતી. ( આ પોસ્ટ http://funngyan.com/તા.૨૫-૯-૧૪ની પોસ્ટથી સૂચવ્યા મુજબ મૂકી છે.) સર્વેક્ષણની શરતો:- * સર્વેક્ષણના બેનરને ક્લિક કરી ભાગ લેવાનું ફોર્મ ભરી શકાય છે. * બ્લોગ વાંચેલા અને ગમતા હોવા જોઈએ. * …

Continue reading

જાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન

Originally posted on વિચારોનું વૃંદાવન:
દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને  “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે: नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्। सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।। દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા. कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्। नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।। ત્યારે મેઘ…

Continue reading

ક્વોટેશન

જયારે લાંબુ વાંચવું ના હોય, ધાર્મિક વાંચનમાં મન લાગતું નાના હોય ત્યારે મહાન માણસોના ક્વોટેશન વાંચવાથી મન હળવું થાય છે. ગમે ત્યાંથી શરુ કરી ઈચ્છો ત્યાં પૂરું કરી કરી શકાય છે. અનુભવના નિચોડ સ્વરૂપ હોય છે તેથી વતે ઓછે અંશે દરેકને લાગુ પડતું હોય છે. તેથી વાચતા જે ગમ્યા તે મુક્યા છે. लोकतंत्र तब होगा …

Continue reading

SMS/રમૂજી ટુચકા

આ રમુજી ટુચકા, “SMS” સંપાદક : શરીફા વીજળીવાળા પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર મુંબઈમાંથી સાભાર લીધેલા છે. બે સરદારજી મોબાઈલથી કંટાળ્યા, એમણે સંદેશા માટે કબુતરો વાપરવાનું નક્કી કર્યું.  એક દિવસ કબુતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો સરદાર ગુસ્સે થઇ ગયો. તેણે તરત બીજા સરદારને ફોન કરી પૂછ્યું : “ અલ્યા આવુ કેમ …

Continue reading

ફરજ !?

ડો.આઈ.કે.વીજળીવાળા સંપાદિત “પ્રેમનો પગરવ” પુસ્તકમાંથી આ પ્રસંગ લીધેલ છે. ફરજ ખાતર ફરજની વાત તેમાં આલેખાયેલ છે. આવા પ્રસંગો ભલે જવલ્લેજ બનતા હોય અને તેની નોંધ પણ ભાગ્યેજ લેવાતી હોય છતાં તેનું મહત્વ ધર્મ કથા કરતાં જરાય ઓછું નથી. ગણવેશધારી એક સૈનિક પરદેશની એક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પ્રવેશ્યો.એને જોતાં જ એક નર્સ દોડતી એની પાસે આવી. …

Continue reading

સ્વ-મૂલ્યાંકન

ડો. આઈ.કે.વીજળીવાળાએ ઈન્ટરનેટ ઉપરથી પ્રસંગો લઇ “પ્રેમનો પગરવ” નામના પુસ્તક્માં નીચેના પ્રસંગનો સંગ્રહ કરેલ છે. તેમાંથી આ પ્રસંગ લીધેલ છે. સાધારણ રીતે આપણે કરેલ કાર્યોના પ્રત્યાઘાત ત્રીજી વ્યક્તિની સહાયથી જાણતા હોઈએ છીએ. પણ તેમાં રંગોળી પુરાવાનો કે સમજફેર થવાની શક્યતા રહેલી છે. જયારે નીચેના પ્રસંગમાં અજાણ્યા બનીને જેમના માટે કાર્ય કરેલ છે તેમના મુખેથી સ્વમુલ્યાંકન …

Continue reading

અનુભૂતિ

સ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન ઈશ્વરની ખોજ ,માનવ સેવા અને દેશ ભક્તિ પાછળ વીતેલું છે. તેમની ઈશ્વરની અનુભૂતિ કેવી હતી તે  તેમના નીચેના વિચારોમાં વ્યક્ત થાય છે. When I Asked God for Strength He Gave Me Difficult Situations to Face When I Asked God for Brain & Brown He Gave Me Puzzles in Life to Solve When …

Continue reading

ભારતની અધોગતિનું કારણ

આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના ભાવિદર્શન પૈકી એક જે “શ્રીરામકૃષ્ણ જ્યોત ઓક્ટો-૧૨” માં પ્રગટ થયેલ છે  તે  સાભાર રજુ છે. તેઓ સામાજિક, રાજકીય દુર્દશા માટેનું કારણ  ધર્મનું સાચું અનુસરણનો અભાવ તેમજ આત્મ વિશ્વાસ જગાડે તેવી મૂલ્યનિષ્ઠ  કેળવણીનો અભાવ હોવાનું સ્પષ્ટપણે માનતા. આજે આઝાદીના ૬૫ વર્ષો પછી પણ ગુલામીની …

Continue reading

અનોખી ભેટ

જીમ સ્ટોવેલ વ્દારા લેખિત નવલકથા “The ultimate Gift” નું  ગુજરાતી રૂપાંતર નીતા રેશમીયા દ્વારા “અનોખી ભેટ” શીર્ષક હેઠળ કરવામાં આવેલ છે.જીમ સ્ટોવેલ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ઓલમ્પિકની રમતમાં વજન ઉચકવાની સ્પર્ધાનાં રાષ્ટ્રીય શૂરવીર, “નેરેટીવ ટેલીવીઝન નેટવર્ક”નાં સહ સંસ્થાપક તથા અધ્યક્ષ છે, તેમજ યુ.એસ.જુનિયર ચેમ્બર દ્વારા ‘ટેન આઉટસ્ટેન્ડીગ યંગ અમેરીકન્સ’નાં બિરુદ સાથે તેની વરણી થતા,અને “ઇંટરનેશનલ હ્યુમેટેરીયન …

Continue reading

મન સરોવર

Just another WordPress.com weblog

વિવિધા

Just another WordPress.com site

GujConnect

Website for Employees of Government of Gujarat

EVidyalay

Just another WordPress.com site

ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

हृदयानुभूति

कविता लिखी नहीं जाती स्वतः लिख जाती है...